shayari

316 Pins
·
1mo
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
શું લખું તારા વિનાની પળ વિશે? આભ વિનાના કોઈ વાદળ વિશે. ~ હર્ષ બ્રહ્મભટ્ટ
મુસાફર હોઈએ એથી રૂડું શું? અમે રસ્તા વગર પણ ચાલવાના. - મનહર મોદી
રૂપ એનું નામ છે, જે દૂરથી સુંદર મળે, ચંદ્રને જો કોઈ સ્પર્શે, તો ફક્ત પથ્થર મળે. - મરીઝ
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે. - હિમાંશુ ભટ્ટ
જીવન મનોમંથન, ગુજરાતી સાહિત્ય.
ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાં, તારી નજરના સ્પર્શથી શણગારજે મને. - ભગવતીકુમાર શર્મા
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે -વિતાવી નહીં શકે. - મરીઝ
Pappu Kumar || PrcQuotes || Prcquotes || Life ki shayari || Lifestyle quotes
Pappu Kumar || PrcQuotes || Prcquotes || Life ki shayari || Lifestyle quotes