લખાણ પર જાઓ

ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
ગાંધીગ્રામ
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનટાઉનહોલ નજીક, એલિસ બ્રિજ, અમદાવાદ, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ23°04′17″N 72°35′14″E / 23.071457°N 72.587237°E / 23.071457; 72.587237
ઊંચાઇ55 metres (180 ft)
માલિકભારતીય રેલ્વે
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનઅમદાવાદ–બોટાદ રેલમાર્ગ
પ્લેટફોર્મ
પાટાઓ
જોડાણોઅમદાવાદ મેટ્રો , ઓટો રીક્ષા સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારજમીન પરનું સ્ટેશન
પાર્કિંગહા
Accessibleહા
અન્ય માહિતી
સ્થિતિસક્રિય
સ્ટેશન કોડGG
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ ભાવનગર
ઈતિહાસ
શરૂઆત૧૮ જૂન ૨૦૨૨ (ગેજ રૂપાંતરણ પછી)
વીજળીકરણહા

ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશનઅમદાવાદ, ગુજરાત, ભારતનું એક રેલ્વે સ્ટેશન છે. તે અમદાવાદ–બોટાદ રેલ માર્ગ પર આવેલું છે, જેનું તાજેતરમાં મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણ થયું છે.[] તે પશ્ચિમ રેલ્વેના ભાવનગર રેલ્વે વિભાગ હેઠળ આવે છે, છતાં તે અમદાવાદનું ઉપનગરીય સ્ટેશન છે. તેના બંધ થતાં પહેલાં, તે અમદાવાદ તરફ જતી તમામ મીટરગેજ ટ્રેનો માટેનું ટર્મિનલ હતું.[]

મીટર ગેજમાંથી બ્રોડ ગેજનું રૂપાંતરણ પૂર્ણ થઇ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૮ જૂન ૨૦૨૨ના રોજ તેને ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમાં ૩ ટ્રેક અને ૨ પ્લેટફોર્મ આવેલા છે.

તે અમદાવાદ મેટ્રોની ઉત્તર-દક્ષિણ લાઇન સાથે જોડાણ ધરાવે છે.[]

  • ૨૦૯૬૫/૬૬ ભાવનગર - સાબરમતી (અમદાવાદ) ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • ૦૯૫૭૩/૭૪ ગાંધીગ્રામ (અમદાવાદ) - બોટાદ પેસેન્જર
  • ૦૯૫૭૭/૭૮ ગાંઘીગ્રામ (અમદાવાદ) - બોટાદ પેસેન્જર

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Railway's meter gauge Botad track to be closed from September 15". The Times of India. 3 September 2017. મેળવેલ 26 December 2019.
  2. "At last, work to begin on Ahmedabad–Botad track". The Times of India. 15 March 2012. મેળવેલ 26 December 2019.
  3. "Centre approves alignment of Metro rail along metre-gauge line". The Economic Times. 5 November 2014. મેળવેલ 26 December 2019.