જૂન ૧૭
Appearance
૧૭ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૬૩૧ – બાળકને જન્મ આપતી વખતે મુમતાઝ મહલ (Mumtaz Mahal)નું અવસાન થયું, તેમનાં પતિ, મુઘલ શહેનશાહ શાહજહાંએ ત્યાર બાદ તેમની યાદમાં તાજ મહલ બંધાવ્યો, જેનું બાંધકામ ૨૦ વર્ષ કરતાં વધુ સમય ચાલ્યું.
- ૧૮૮૫ – સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ન્યૂ યૉર્કના બંદરે પહોંચ્યું.
- ૧૯૯૧ – ૧૯૯૧ પંજાબ હત્યાકાંડ, પંજાબના લુધિયાણા જિલ્લામાં શીખ ઉગ્રવાદીઓ દ્વારા રેલયાત્રીઓનો નરસંહાર.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૮ – એમ. સી. એસ્ચર, ડચ ગ્રાફિક આર્ટિસ્ટ (અ. ૧૯૭૨)
- ૧૯૭૩– લિએન્ડર પેસ (Leander Paes), ભારતીય ટેનિસ ખેલાડી
- ૧૯૮૧ – અમૃતા રાવ, ભારતીય અભિનેત્રી અભિનેત્રી
અવસાન
[ફેરફાર કરો]- ૧૬૩૧ – મુમતાઝ મહલ, મુઘલ શહેનશાહ શાહજહાંની પત્ની (જ.૧૫૯૩)
- ૧૬૭૪ – જીજાબાઈ, મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીના માતા (જ. ૧૫૯૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ રણ અને દુષ્કાળ પ્રતિરોધ દિવસ (World Day to Combat Desertification and Drought)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર June 17 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.