લખાણ પર જાઓ

ધનુ રાશિ

વિકિપીડિયામાંથી

ધન રાશિ અથવા ધનુ રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્રની નવમી રાશિ ગણાય છે.

ધનુ રાશિ
બાણ સાથે અડધો મનુષ્ય અને અડધો અશ્વ
રાશિ ધનુ
ચિન્હ ધનુષ્ય
અક્ષર ભ,ફ,ધ,ઢ
તત્વ અગ્નિ
સ્વામિ ગ્રહ ગુરુ
દિશા પૂર્વ