લખાણ પર જાઓ

માના ઘાટ

વિકિપીડિયામાંથી
માના ઘાટ
माना दर्रा
Mana Pass
માના ગામ, બદરીનાથ, ઉત્તરાખંડ, ભારત
શિખર માહિતી
ઉંચાઇ5,545 m (18,192 ft)
અક્ષાંસ-રેખાંશ31°04′06″N 79°25′00″E / 31.06833°N 79.41667°E / 31.06833; 79.41667Coordinates: 31°04′06″N 79°25′00″E / 31.06833°N 79.41667°E / 31.06833; 79.41667
ભૂગોળ
સ્થાનભારત-તિબેટ સરહદ
પિતૃ પર્વતમાળાહિમાલય

માના ઘાટ અથવા માના પાસ (દરિયાઈ સપાટીથી ઊંચાઈ: 5,545 metres (18,192 ft)), ભારત-તિબેટ સરહદ નજીક હિમાલયમાં ભારત તરફ આવેલ એક મુખ્ય ઘાટ છે અને તે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં - ૫૮નો અંતિમ છેડો છે. તે માના-લા, ચિરબતિયા-લા અથવા ડુંગરી-લા નામથી પણ ઓળખાય છે.[] ભારત બાજુ પર તે ઉત્તરાખંડમાં આવેલ પ્રખ્યાત બદ્રીનાથ મંદિરની નજીક છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. GeoNames. "Ma-na Shan-k'ou". મેળવેલ ૨૦૦૯-૦૬-૨૩.