લખાણ પર જાઓ

C++(પ્રોગ્રામિંગ ભાષા)

વિકિપીડિયામાંથી
C++
પ્રોગ્રામિંગ પેરાડિગમમલ્ટી પેરાડિગમ;કાર્યપ્રણાલી,ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ,સર્વસામાન્ય
શરૂઆત૧૯૮૩
બનાવનારબીયાર્નેહ્ સ્ટ્રાઉસ્ટ્ર્પ
ડેવલપરબીયાર્નેહ્ સ્ટ્રાઉસ્ટ્ર્પ અને બેલ પ્રયોગશાળા,ISO/IEC JTC1/SC22/WG21
સ્થિર પ્રકાશનISO/IEC 14882:2011 (2011)
પ્રકારસ્ટેટિક, નોમિનેટીવ,અસુરક્ષિત
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણઇન્તેલ C++ કંપાઇલર, GCC, માઇક્રોસોફ્ટ Visual C++, ક્લેંગ,C++ બિલ્ડર
વિવિધ બોલીઓમાંએમ્બેડેડ C++, મેનેજ્ડ C++, C++/CLI,C++/CX
દ્વારા પ્રભાવિતC, ALGOL 68, CLU, Ada 83,સીમ્યુલા
પ્રભાવિતપર્લ , C#, લુઆ, D, PHP,જાવા
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મક્રોસ પ્લેટફોર્મ
સામાન્ય ફાઈલ એક્સટેન્શન.h .hh .hpp .hxx .h++ .cc .cpp .cxx .c++
Wikibooks logo C++ Programming at Wikibooks


"C++" (ઉચ્ચાર: સી પ્લસ પ્લસ)એ મલ્ટી પેરાડિગમ, સરળ, આધુનિક, સામાન્ય હેતુ માટે તથા ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે. આ મધ્યમ-સ્તર ની ભાષા છે, જેમા લો-લેવલ તથા હાઇ લેવલ બન્ને પ્રકારની ભાષાઓની વિશિષ્ટતા છે.[સંદર્ભ આપો] C++ બીયાર્નેહ્ સ્ટ્રાઉસ્ટ્ર્પ દ્વારા ૧૯૭૯માં બેલ પ્રયોગશાળામાં વિકસાવવામાં આવેલ હતી.આનુ મૂળ નામ 'C વિથ ક્લાસીસ' હતું, પછી ૧૯૮૩માં નામ બદલીને C++ રાખવામા આવ્યું. C++ એક વિખ્યાત પ્રોગ્રામિંગ ભાષા છે. જેનુ વિવિધ પ્રકારના હાર્ડવેર તથા ઑપરેટિંગ સિસ્ટમમાં અમલીકરણ કરી શકાય છે. અલગ અલગ કમ્પાઇલર જેવા કે વિઝ્યુલ , ઇન્ટેલ, ટર્બો, બોરલેન્ડનો ઉપયોગ C++ પ્રોગ્રામને કમ્પાઇલ અને રન કરવા માટે થાય છે.