લખાણ પર જાઓ

લાલ

વિકિકોશમાંથી

પ્રકાર

નામ (વિo)

અર્થ

[फा. लाल ઉપર થી; સરo हिं., म.] રાતા રંગનું (૨) પુંo [सं. लल् ઉપરથી ; સરo हिं., म.] છેલ; રંગીલો; બાંકો (૩) છોકરો; પુત્ર (૪) +લાલસા (૫) (સં.) લાલા લજપતરાય જેમ કે,લાલ બાલ ને પાલ (૬) સ્ત્રીo [फा.] માણેક (૭) ગંજીફાનાં પત્તાંની એક લાલ રંગની ભાત (૮) નo [हिं.] એક પક્ષી

નામ

અનુવાદ

આ પણ જુઓ